Jump to content
Wikimedia Meta-Wiki

ટેક/સમાચાર/૨૦૧૪/૨૪

From Meta, a Wikimedia project coordination wiki
< Tech | News
This page is a translated version of the page Tech/News/2014/24 and the translation is 100% complete.
ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન કરો.
previous 2014, week 24 (Monday 09 June 2014) next

વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી નવીન ટેક સમાચાર . મહેરબાની કરીને બીજા સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. જોકે બધાં જ ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.

તાજેતરના સોફ્ટવેર ફેરફારો

  • મિડીઆવિકિની નવીન આવૃત્તિ (1.24wmf8) ટેસ્ટ વિકિઓ અને મિડીઆવિકિ.ઓર્ગમાં ૫ જુન ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓમાં ૧૦ જુન, અને બીજા બધાં વિકિપીડિઆમાં ૧૨ જુન ના રોજ ઉમેરવામાં આવશે (calendar).
  • તમે હવે માર્ગદર્શક પ્રવાસ અરેબિક (ar), બંગાળી (bn) અને નોર્વેજીયન (no) વિકિપીડિઆમાં વાપરી શકશો. જો તમે આ સાધન તમારી વિકિમાં વાપરવા માંગતા હોવ તો, તમારે તેનું ભાષાંતર કરવું પડશે અને બગઝિલ્લા માં પૂછી શકો છો. [૧] [૨]

વિઝ્યુલએડિટર સમાચાર

  • તમે હવે વિઝ્યુલએડિટરમાં ખાલી સંદર્ભ ઉમેરી શકશો નહી. [૩] [૪]
  • સંદર્ભ સાધનનું બટન "હાલનો સંદર્ભ વાપરો" બટન હવે જ્યારે સંદર્ભમાં વિગતો હશે તો, તે છુપાવેલું રાખવાની જગ્યાએ, નિષ્ક્રિય કરેલું દેખાશે. [૫] [૬] [૭]
  • વિઝ્યુલએડિટરમાં હવે તમે શ્રેણીની વિગતો શ્રેણી પાનાં પર ફેરફાર કર્યા પછી દેખી શકશો. [૮] [૯]

ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો

  • મિડિયાવ્યુઅર હવે બધી જ વિકિઓ પર ૧૨ જુને મૂળભૂત રીતે સક્રિય કરવામાં આવશે. પ્રતિભાવ આવકાર્ય છે. [૧૦]
  • જુન ૧૦ થી તમે વિકિડેટા માંથી માહિતી સીધી જ વિકિક્વોટ પાનાંઓમાં વાપરી શકશો. [૧૧]
  • ભાષાંતર એક્સટેન્શન જ્યાં સક્રિય હોય તેવી વિકિઓ પર, ભાષાંતર સંચાલકો ટૂંક સમયમાં પાનું સ્થળાંતર સાધન હાલનાં ભાષાંતરોને નવી સિસ્ટમમાં ખસેડી શકશે. [૧૨] [૧૩]
  • તમે હવે ટૂંક સમયમાં Ogg ફાઇલો માટે ફાઇલ વર્ણન પાનાંઓનાં મેટાડેટા જોઇ શકશો (ઉદાહરણ વિડિઓ, ઉદાહરણ ધ્વનિ). મેટાડેટા યોગ્ય રીતે દર્શાવવા માટે બિન-અંગ્રેજી અક્ષરો સાથેનાં કેટલાંક મેટાડેટા દૂર કરવા પડશે અથવા UTF-8 માં ફેરવવા પડશે. [૧૪] [૧૫]
  • <ref> અથવા <references> ધરાવતાં ટેમ્પલેટ્સ ટેગ્સને કેશિંગ રોકવા માટે નકલી પરિમાણોની જરુર નથી. [૧૬] [૧૭] [૧૮]
  • તમે હવે Special:Thanks પાનું સીધું જ વાપરી શકશો નહી. તમે જ્યારે આ પાનાંની મુલાકાત લેશો ત્યારે ક્ષતિ દર્શાવશે. [૧૯] [૨૦]
  • હોવરક્રાફ્ટ હવે ઝબૂકશે નહી. [૨૧]

ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.

AltStyle によって変換されたページ (->オリジナル) /